ઝંખના @ પ્રકરણ 63આજે સન્ડે હતો એટલે માયા જયા મા ને મડવા આવી હતી ,મયંક ની વાત લયી ને.......માયા ને ખુશ જોઈને જયા બેન ને આનંદ થયો ને પૂછયું બેટા ધવલ સારુ રાખે છે ને ? કોઈ તકલીફ તો નથી ને ?..ના જયા મા હુ બહુ ખુશ છું મારા લગ્ન જીવન માં, ને એક ખાશ કામે આવી છું,....શુ કામ છે બોલ ને બેટા? મા હુ જે ઓફિસમાં નોકરી કરુ છું ત્યા એક છોકરો છે મયંક નામનો ને એ મને બેન જ માને છે ,બહુ સારો છે ,ઘરનો ફ્લેટ છે ,ગાડી છે ને સારી જોબ છે ,એનુ નામ મયંક છે એનો