ઝંખના - પ્રકરણ - 59

(17)
  • 3k
  • 2
  • 1.7k

ઝંખના @પ્રકરણ 59જયા બેન એ આખી રાત ચિંતા મા પસાર કરી, મોટા બેન ની તબિયત ના લીધે એમને રાત્રી રોકાવુ પડયુ પણ એમનો જીવ ત્યા કામીની મા જ હતો ,...સવાર ના ચાર વાગ્યા એટલે ડ્રાઈવર ને ઉઠાડી દીધો ને મોટા બેન ને કહ્યુ બેન ,ત્યા સંસ્થા મા કામીની સાવ એકલી છે ને એની તબિયત ના લીધે જલદીથી જવુ પડે એમ છે એ બધુ પતી જાય પછી આવીશ ત્યારે તમારી પાસે વધારે રોકાઈશ ,ખોટુ ના લગાડતા પણ મારુ જવુ જરુરી છે ,...મોટા બેન જાણતા હતા કે જયા બેન કેટલા સેવાભાવી ને બીજા ની ચિંતા કરવા વાડા છે એટલે સમજી ને એમને