ઝંખના - પ્રકરણ - 56

(11)
  • 2.9k
  • 1
  • 1.8k

ઝંખના @પ્રકરણ 56મીતા ને વંશ ની જીંદગી સરસ રીતે પસાર થયી રહી હતી , ને વંશ એ એનો ધંધો પણ સંભાળી લીધી હતી ને નાનો ઓમ પણ વંશ સાથે રોજ પ્લાનટ પર જતો હતો ,કમલેશભાઈ ભાઈ બહુ ખુશ હતા કે બન્ને વહુ ઓ સારી નેસંસ્કારી મડી હતી, મંજુલા બેન ને પણ નિરાતં થયી ગયી હતી ....રસોડા નુ કામકાજ સુનીતા ને મીતા એ સંભાળી લીધુ હતુ , સુનિતા ઉમર મા નાની હતી પણ બહુ સમજદાર હતી પોતાના ઘરે મીના બેન નુ જીવન જોયુ હતુ ,રુખી બા નો સ્વભાવ પણ બહુ કડક હતો એટલે ઘરમાં વહુ ,દીકરીયો માટે એવુ વલણ ધરાવતાં હતા