અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૫૯)

(19)
  • 4.9k
  • 4
  • 2.4k

ગતાંકથી...અંતે બંને કાલે આગળ ની તૈયારી અને પ્લાનિંગ સાથે શું કરું? તે નક્કી કરી અને ત્યાં જવું એવો નિર્ણય કરે છે ઘર તરફ પ્રયાણ કરતી વખતે ડેન્સીની મૂંઝવણ હતી કે હવે પોતે ક્યાં જવું મોનિકાના ઘરે ક્યાં સુધી રહેવું પણ પરંતુ ડેન્સીની આ મૂંઝવણ દિવાકર સમજી જાય છે અને તે કંઈ જ કહ્યા વગર તેને પોતાના ઘરે લઈને જાય છે ડેન્સી થોડી મૂંઝવણ સાથે સંકોચ અનુભવે છે ત્યારે દિવાકર તેમને કહે છે જ્યાં સુધી કેસ સોલ્વ ન થાય ત્યાં સુધી તે અહીં રહી શકે છે. દિવાકર અને ડેન્સી ઘરમાં પ્રવેશે છે રામલાલ ને દિવાકર ડેન્સીને રૂમ બતાવવા કહે છે. રામલાલ