જીવનનાં પાઠો - 10

  • 2.7k
  • 1.2k

વિચારોનાં આ મંચ પર ફરી બહું સમય બાદ પોતાનાં વિચારો પ્રગટ કરું છું. આજે એક નવી કહાની સાથે ફરી હું હાજર છું. થોડી વ્યસ્તતાને કારણે આગળ નો ભાગ પ્રકાશિત કરવામાં થોડું (થોડું નહીં બહું વધું કહેવાય )મોડું થઈ ગયું પણ કેહવાય છે ને કે જ્યારે જાગો ત્યારથી સવાર તો બસ આપણે પણ હવેથી પાછું કંટીન્યું કરીએ.આશા છે કે પહેલાની જેમ તમે તમારો પ્રેમ અને સપોર્ટ બનાવી રાખશો.આજે કહાની વ્યક્તિ નાં લાલચ ની કે જે ક્યારેય ખતમ નથી થતી. અમુક લોકો બહું થોડું મેળવીને પણ ખુશ હોય છે જ્યારે અમુક બધું હોવા છતાં કાયમ વધું મેળવવાની લ