બાળકોનું ભણતર અને મિત્રો, સગાંઓ તેમજ માતા પિતા - ભાગ 2 - (અંતિમ ભાગ)

  • 1.9k
  • 924

  લેખ:- વિદ્યાર્થીઓમાં વિદ્યાશાખાનું ચયન - ગાડરિયો પ્રવાહ, હાથવેંત મળતી તલસ્પર્શી માહિતી કે પછી માતા પિતાની મહેચ્છાપૂર્તિ? લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની   બસ, આ ત્રણ દ્રશ્યો જ મારી વાત રજૂ કરવા માટે પૂરતાં છે. વાચકમિત્રો, તમે જ વિચારો કે આ ત્રણેય દ્રશ્યમાં કયું બાળક ભવિષ્યમાં ખૂબ જ સફળ થશે? કોને પોતાનાં ભણતર અને જીવનથી સંપૂર્ણ તૃપ્તિ હશે? કોઈ જ ફરિયાદ નહીં હોય? બરાબર, ચિરાગને. કેમ? કારણ કે એ જે ભણશે તે પોતાની મરજી પ્રમાણે, વડીલોની સહમતિથી ભણશે. કોઈ મિત્રને જોઈને કે ઘરનાં કોઈની ઈચ્છા પૂરી કરવા માટે નહીં ભણે! બાળકને જો નાનપણથી જ નાનાં નાનાં નિર્ણયો જાતે લેવા દેવામાં