પ્રેમ કે આકર્ષણ - ભાગ 2

  • 3.5k
  • 2.3k

(પાછળ ના ભાગ માં આપણે જોયું કે....રોઝ એ ધ્રુવલ ને પ્રથમ વખત મળવા માટે મોડાસા થી અમદાવાદ આવે છે.)(રોઝ એસ.ટી. બસ માં થી ઉતરે છે અને હું એની રાહ જોઈ ને ઉભો હોઉં છુ.) (ઉતરી ને ફોન કાઢી ને મને કોલ કરવા નો પ્રયત્ન જ કરતી હોય છે. ત્યારે જ મેં એને ઓળખી લીધી અને તરત જ કીધું....) ધ્રુવલ : રોઝ ?? રોઝ : ધ્રુવલ ?ધ્રુવલ : હા...હું જ છુ. (બંને એક બીજા ની આંખો માં આંખ પરોવી ને જોતા જ રહ્યા....બંને ની નજર એક બીજા થી દૂર થવાનું નામ જ લેતી નથી. અને પછી...) રોઝ : ઓહ્હ હેલો... હવે મને