ઝંખના @ પ્રકરણ 54કીમીની ની ઉંમર નાની અને આટલી સમજણ જોઈ જયા બેન દંગ રહી ગયા....વંશ ના અકસ્માત ના કારણે કમલેશભાઈ જયા બેન ને ફોન કરવાનુ ચૂકી ગયા ,પહેલા લગ્ન ની વ્યસ્તતા તા ને હવે દીકરા ની આવી હાલત જોઈ કમલેશભાઈ પરેશાન હતા એટલે કામીની ને પણ ફોન કરી શકયા નહી , ને ગીતા બેન પણ કામ મા ને કામ મા દીકરી ને ભુલી જ ગયા.....ને કામીની ને એવી ગેરસમજ થયી કે , કમલેશકાકા ને કાકી ,બા ,બાપુજી ને મારી મમ્મી બધા મને ભુલી ગયા છે, કોઈ ને મારી ચિંતા કે દરકાર નથી....મારી આ હાલત છે એ છતાં મારી ખબર