ઝંખના @ પ્રકરણ 52મીતા ને સુનિતા ને હસતી રમતી ને ખુશ જોઈ ને રુખી બા ને બાપુજી બધા એ ખુશ થયા ,દીકરીયો સારા સુખી સંપન્ન પરિવાર મા પરણી ને ગયી છે એટલે ખુશી ની વાત હતી ,....સુનિતા ની વાતો વાતો મા ક્યારે ઘર આવી ગયુ ખબરે ય ના પડી ,.......આવી ગયા બેટા ? મંજુલા બેન એ પુછયુ ,મમ્મી પપ્પા ને મન ભરી ને મડી લીધુ ને ?હા મમ્મી બહુ મજા આવી ,દાદી એ આ મીઠાઈ ને ગીફટ મોકલી છે તમારા બધા માટે ,...અરે આની શુ જરુર હતી, લગ્ન મા તો ઓલરેડી આટલુ બધુ આપ્યુ છે? દાદી કહેતા હતાં કે આ