ભાગ્ય ના ખેલ - 26

  • 2.6k
  • 1.4k

આપણે આગળ જોયું કે મનુભાઈ ધામમાં જતા જસુબેન ઘરે એકલા પડી જાય છે જોકે બંને છોકરાઓ છે એટલે કોઈ વાંધો ન હતો પણ છોકરાઓ ને દુકાને જવુ પડે એટલે જસુબેન એકલા પડી જાય જોકે છોકરાઓ એ એવી ગોઠવણી કરી હતી કે એક ભાઈ ઘરે રહે અને એક ભાઈ દુકાને જાય પણ વારાફરતી અદલા બદલી કરવામાં જસુબેન ને એકાદ કલાક માટે તો એલા રહેવું પડે તેમ જ છોકરાઓ બહારગામ જાય ત્યારે પણ એકલા રહેવા નુ આમ જસુબેન એકલા એકલા વિચારે ચડી જાય અને વીચાર વાયુ જસુબેન ની તબીયત ઉપર અસર કરે પણ શું કરવું જોકે છોકરાઓ બહાર ગામ જવાનું ઓછું રાખતા