ઋણાનુબંધ - 35

(13)
  • 2.8k
  • 2
  • 1.8k

પ્રીતિએ બોક્સ ખોલ્યું અને કેકને ટેબલ પર મૂકી હતી. કેક પ્રીતિના ફેવરિટ ફ્લેવરની ચોક્લેટકેક હતી. પ્રીતિ ખુબ ઉત્સાહ સાથે બોલી, "વાહ, કેટલી સરસ કેક છે.""હા, સરસ છે." ટૂંકમાં જ અજયે જવાબ આપ્યો. એના અવાજમાં જરાય ઉત્સાહ નહોતો. સીમાબહેનને આ ગમ્યું નહોતું, એમણે તો એમ બોલી જ લીધું કે, "આ શું ખોટા ખર્ચની જરૂર હોય!"પ્રીતિ એમનું આ વાક્ય સાંભળી જ ગઈ હતી. એને એટલો ગુસ્સો આવ્યો કે એનાથી એમ બોલાય જ જાત કે, તમારે ક્યાં ખર્ચ કરવો પડ્યો છે? પણ પ્રીતિએ પોતાના શબ્દોને બાંધી રાખ્યા હતા.ઘરમાં કોઈને એમ થયું જ નહી કે, સીમાબહેને જે કહ્યું એ ખોટું હતું. પ્રીતિનો ઉત્સાહ આ