સ્કિલ ડેવલોપમેન્ટ :અત્યારે ઓર્ગેનિક એગ્રીક્લચર સાથે બીજો ઢોલ વાગવા લાગ્યો છે.એટલે કે સ્કિલ દેવલપમેન્ટ.આપણે એનો સાદો અર્થ સમજીએ તો "પ્રત્યેક વ્યક્તિમાં કોઈને કોઈ આવડત પડેલી છે.તે આવડતને બહાર લાવી લોકાભિમુખ બનાવવી."આ આવડત અથવા કુદરતદત્ત હુન્નરને માટે સોર્સ ઉભા કરવા હવે સરકાર પણ ગંભીર વિચાર કરી રહી છે.આજની આ સોચ આવતી કાલની રોજગારી જન્માવશે.આજે દરેક ગામડે ગલીએ નજર કરશું તો ઘણી એવી કલાઓના કસબીઓ જોવા મલશે.આ કલાકારોને જો કોઈ નો આર્થિક સહયોગ મળી જાય તો તેની રોજગારી મળતી તો થશે સાથે બીજાં બે પાંચ ને એ રોજગારી પુરી પાડશે.ઉદાહરણ તરીકે ગામની ગલીમાં કોઈ છોકરો કે છોકરી સારુ ગાય છે.કંઠ મીઠો મધુર