હિતોપદેશની વાર્તાઓ - 29

  • 5.1k
  • 1.8k

29. એક જંગલમાં સસલો અને સસલી રહેતાં હતાં. તેમની સરસ ગુફા હતી અને બંનેનું જીવન ત્યાં શાંતિથી પસાર થતું હતું. પ્રસવકાળ નજીક આવતાં સસલીએ કહ્યું મારી તબિયત સારી નથી. તમે આપણા માટે રહેવાની સુરક્ષિત જગ્યા શોધી કાઢો, જ્યાં કોઈ પ્રાણીનો ભય ન રહે અને ઠંડી વરસાદથી પણ બચી શકાય. અરે એમાં ચિંતા શું કામ કરે છે? કાલે આપણે નવા ઘેર જતા રહેશું. સસલી તો ખુશ થઈ ગઈ. બીજા દિવસનો સુરજ ઉગવાની રાહ જોવા લાગી. સસલાને યાદ આવ્યું એટલે કહે ચા, આપણે નવા ઘેર જઈએ. બંને નીકળ્યાં. થોડીવાર ચાલ્યા પછી સિંહની ગુફા આવી. સસલાએ સસલીને પૂછ્યું આ ઘર ગમ્યું? સસલી