સોનેરી શહેર જેસલમેર

  • 3.2k
  • 1.2k

સોનેરી શહેર જેસલમેર સાવ અચાનક આ સુંદર મુસાફરીનું આયોજન જુલાઈ 2014માં થઇ ગયું હતું. તેની યાદ અત્રે મુકું છું.યોગી ટ્રાવેલ્સ દ્વારા 10 વાગે રાત્રે અમદાવાદથી ઉપડી સવારે 8.30 કલાકે જેસલમેર પહોંચ્યાં. ગડીસર તળાવ બસ સ્ટોપ ખાતેથી હોટેલ નજીક જ હતી. મેં booking.com થ્રુ બુક કરાવી હતી તે હોટેલ જેસલમેર પેલેસ ગયાં. તે સરસ જગ્યાએ બજાર વચ્ચે, જોવા લાયક સ્થળોની નજીક છે. સૌથી સાંરુ, આવવા જવાની બસો ગડીસર તળાવ પાસેથી જ શરૂ થાય છે. હોટેલ સાફસુથરી, કાફેટેરિયા અગાશી ઉપરથી શહેરનું વિહંગાવલોકન કરાવે છે. હોટેલ સારો ખોરાક, ચા વગેરેની સગવડ ધરાવે છે અને WIFI સુવિધા ધરાવે છે. પાસવર્ડ મેળવવામાં તકલીફ ન પડી.રૂફટોપ