ગાયના ઘી ના જબરદસ્ત ફાયદા

  • 5.5k
  • 2.1k

ગાયના ઘી ના જબરદસ્ત ફાયદાજો તમે પણ ગાયના ઘીનું સેવન ન કરતા હોય તો જરૂરથી શરુ કરજો. 1. ગાયનું ઘી નાકમાં નાખવાથી ગાંડપણ દૂર થાય છે. 2. ગાયનું ઘી નાકમાં નાખવાથી એલર્જી સમાપ્ત થાય છે. 3. ગાયનું ઘી નાકમાં નાખવાથી પણ લકવો મટે છે. 4. 20-25 ગ્રામ ઘી અને સાકર ખવડાવવાથી દારૂ, ગાંજો અને ગાંજાનો નશો ઓછો થાય છે. 5. ગાયનું ઘી નાકમાં નાખવાથી ઓપરેશન વગર કાનનો પડદો મટે છે. 6. નાકમાં ઘી નાખવાથી નાકની શુષ્કતા દૂર થાય છે અને મનને તાજગી મળે છે. 7. ગાયનું ઘી નાકમાં નાખવાથી કોમામાંથી બહાર આવ્યા પછી ચેતના આવે છે. 8. ગાયનું ઘી નાકમાં