મારું ગામડું

  • 4.1k
  • 1.5k

" વિંઠો આઇ કા વિચાર મે" 'સવાર સાંઝી અને સુખેડીમે ચાતો આઉં"આવકારો જ્યા મીઠો હોય પ્રેમાળ જ્યાના લોકો હોય જ્યા ગામને પાદરે પાળિયા હોય . મીઠી જેની બોલી હોય પ્રેમ થી કહે આવો મહેમાન ચા પાણી જ્યા ચાલતા હોય જ્યા આવ્યો રૂડો પ્રસંગ હોય માંડવા લીલા રોપાણા હોય આસોપાલવ નું તોરણ હોય ને આવતી મીઠી સુગંધ હોય .આવો પધારો મારે આંગણે ને જ્યા ચારે કોર બાળકોની કૂચ હોય તો તેની સફર પણ કેવી અનોખી હોય . તો શરૂ કરી આપણા મીઠા મધુર વ્હાલનો વરસાદ હૈયાની ટાઢક ને પ્રેમ રૂપી માટી ની મીઠી સુગંધ સાંજ પડે ને જ્યા હાથે તિચાતા રોટલા