ઝંખના - પ્રકરણ - 49

(17)
  • 3.2k
  • 1
  • 2.1k

ઝંખના @ પ્રકરણ 49પરેશભાઈ ની બન્ને દીકરીયો ના લગ્ન નિરવિધને પતી ગયાં દીકરીયો ને આપવાનો દાયજૉ પણ ટ્રકો મા ભરાઈ ગયો ,ને જાન મા આવેલી ચાર લકઝરી બસો પણ રવાના થયી ને દીકરીયો ની વિદાય ની ઘડી આવી પહોંચી, કાઠા કાળજા ના પરેશભાઈ બન્ને દીકરીયો ને વળગી ને ધ્રુસકે ધ્રુસકે રડી પડયા , રુખી બા ને આત્મા રામ એ દીકરીયો ને આશીર્વાદ આપ્યા ને સાથે સારી શિખામણ આપી ,.....મીના બેન ની હાલત તો રડી રડી ને ખરાબ થયી ગયી હતી, એકી સાથે બેય દીકરીઓ કાળજા ના કટકા સમાન , કેમ એ કરી મન માનતુ નહોતુ ,પારકાં ઘરે મોકલતાં...પણ આ તો