ઝંખના - પ્રકરણ - 48

(19)
  • 3.3k
  • 1
  • 2.1k

ઝંખના @ પ્રકરણ 48આજે મીતા ને સુનિતા બન્ને દીકરીયો ના લગ્ન હતાં, રુખી બા ની હવેલી રોશની થી ઝગમગાટ કરી હતી , હવેલી ની પાછળ ના મેદાન મા વિશાળ મંડપ બાંધ્યો હતો...ફુલો ના ડેકોરેશન થી વાતાવરણ સુગંધીત થયી ગયુ હતુ ,રુખી બા એ ને આત્મા રામ એ એમની શોહરત બતાવવા માટે ભરપુર પૈસો ખરચયો હતો ,ને આખુ ગામ ને લગ્ન નુ આમંત્રણ આપ્યુ હતુ ,....મીના બેન ને પાયલ બન્ને સજી ધજી ને તૈયાર થયા હતાં, કમલેશભાઈ ના ઘરે થી વંશ અને ઓમ ની જાન લયી ને નીકળી ગયાં હતાં, બા ,બાપુજી એક સાથે બે બે પરપોતા ને ઘોડે ચડેલા જોઈ