ઝંખના - પ્રકરણ - 46

(14)
  • 3.7k
  • 2.1k

ઝંખના @ પ્રકરણ 46કમલેશભાઈ ચુપચાપ ગાડી ચલાવી રહ્યા હતાં ને મન જાણે ભારે થયી ગયુ હતુ ,પોતાનુ કોઈક ખાશ જાણે એમનાથી દુર થયી ગયુ હતુ એવો અહેસાસ થયી રહ્યો હતો, વરસોથી નજર સામે મોટી થયેલી ને દીકરી જેવી જ માનેલી કામીની ને આમ શહેરમાં અજાણી જગ્યાએ એ મુકતા એમનો જીવ બડી રહ્યો હતો,પણ શુ થાય ? બીજો કોઈ જ રસ્તો નહોતોકમલેશભાઈ ને સતત ટેન્શન મા જોઈ ને મંજુલા બેન એ એમના ખભે હાથ મુક્યો, નેબોલ્યા મને ખબર છે તમને કામીની ની ચિંતા થાય છે ,...હા મંજુ જાણે કોઈક મોટો ગુનો કરી નાખ્યો હોય એવુ લાગે છે ,બાપ વિનાની નોંધારી દીકરી