ભાગ્ય ના ખેલ - 24

  • 2.3k
  • 1
  • 1.3k

હવે જસુબેન રાજકોટ રહેવા માટે આવી જતા નરેન અને મુના ને જમવા બાબત ની મોટી રાહત મળે છે ઘરનું જમવાનું મળીજાય અને બહાર જમવા જવા નો ટાઇમ બગડતો ઈ ટાઈમ બચે ઈ અલગ હવે જસુબેન ને રાજકોટ ના ડોકટર ની દવા સરૂ થાય છે અને જસુબેન ની તબીયત સારી રહેતી હોય છે સમય જતાં જસુબેન ને કમર મા દુખાવો થાય છે ડોકટર ને બતાવતા ડોકટરMRI કરવાનું સુચન કરે છે અને જસુબેન ને મુનો MRI કરાવવા માટે લઈ જાય છે અને MRI થઈ જાય છે અને ડોકટર ને બતાવે છે પછી ડોકટર કહે છે કે જસુબેન ને ઓથોૉપેડીક ડોકટર ને બતાવો