હરીનો માર્ગ છે સુરાનો

  • 4.3k
  • 2
  • 1.4k

શુખ આપવાથી સુખજ મળે, માટે પોતાના શુખની ઈચ્છા ત્યજી, અન્યનું નિસ્વાર્થ કલ્યાણ થાય એવા નીમીત બની કાર્ય કર મનવા , કલ્યાણ વસ્તુગમે તેવી વીકટ પરી સ્થિતિ માં પણ ઈશ્વર પર ની શ્રધ્ધા ન ખુટવા ન તુટવા દેવી, જેટલી વીકટ પરિસ્થિતિ આવે તેટલી શ્રધ્ધા પ્રબળ કરવી, શીખર ની ચોટી પર પહોચતાજ વધુ કઠણ ચડાણ હોય છે, હાર. ન માનવી, હતાસ ન થવું, દુઃખી ન થવું, પણ ઈશ્વર ને પ્રાર્થના કરવી આભાર માનવો , હે ઈશ્વર તને હું કેટલો પ્રીય છું કે તું મને ઘડીને તારા લાયક કરી રહ્યો છે, હું તારો આભારી છું, સદાય મારા પર કૃપા દૃષ્ટિ બનાવી રાખજે, હરી