આ બધી વાર્તાઓ સાચવી રાખવા જેવી છે, અને વારંવાર વાંચવા જેવી છે.*"સફરજન!"*એકવાર એક માતા તેની 4 વર્ષની પુત્રીને ગણિત શીખવી રહી હતી. *તેણીએ તેને એક પ્રશ્ન પૂછ્યો - જો મારી પાસે 10 સફરજન હોય અને હું તારા મોટા ભાઈને 7 સફરજન આપું - તો તારી પાસે કેટલા સફરજન બચશે?**જવાબ આપવાને બદલે દીકરી રડવા લાગી. માતાએ તેને કહ્યું - બેટા ચિંતા ન કર, જો તને જવાબ ન ખબર હોય તો હું તને શીખવાડીશ !* દીકરી હજી વધુ ને વધુ રડવા લાગી. માતાએ પૂછ્યું – શું થયું બેટા, મને કહે!*_દીકરીએ રડતા રડતા જવાબ આપ્યો - તું હંમેશા મોટા ભાઈને વધુ પ્રેમ કરે