પ્રેમની અનુકંપા - ભાગ ૧૦

  • 2.7k
  • 2
  • 1.4k

ઘડિયાળના કાંટા પર મારી નજર અટકી રહી હતી. શું કરવું તે સમજાતું ન હતું. એટલે હાલ સમય પર છોડી દેવું મને ઉચિત લાગ્યું. ગૌરવ થી થોડી દૂર હું બેઠી હતી મને વાત કરવાની ઘણી ઈચ્છા હતી પણ અત્યાર સુધી ગૌરવ મારી સાથે અવગણના કરતો હતો એટલે મને લાગતું હતું કે તે મને પસંદ નથી કરતો. તેના કારણે હું દૂર બેસી હતી.ગૌરવે નજર કરી તો પ્રકૃતિ ત્યાં બેઠી હતી અને કોઈ વિચારમાં ખોવાઈ ગઈ હોય એવું લાગ્યું. સફેદ કલરના ડ્રેસમાં તે અતિ મનમોહક લાગતી હતી. ભલે તેનો ચહેરો ઉદાસ હતો પણ તેની ચહેરાની ચમક ઘણાને ઘાયલ કરનારી હતી. આજે ગૌરવને જાણે