પ્રેમની અનુકંપા - ભાગ ૬

  • 2.6k
  • 1
  • 1.5k

સોમવારનો દિવસ વીર માટે અલગ બનવા જઈ રહ્યો હતો. કેમકે તે આજે પ્રકૃતિ સાથે પોતાની સગાઈ થઈ ગઈ છે તે વાત પલ્લવીને કરવાનો હતો. અને પછી પલ્લવી તરફ થી શું અભિપ્રાય મળે છે તે જોવાનું હતું. જો પલ્લવી સગાઈ થયા પછી પણ મને ચાહશે છે તો કોઈ રસ્તો કાઢીને હું પ્રકૃતિ સાથે સગાઈ તોડી નાખીશ એવું વીરે વિચારી લીધું હતું. બસ પલ્લવી શું કહેશે તેના પર હતી.વીર કોલેજમાં પહોચ્યો. જે સમયે પલ્લવી અને વીર મળતા હતા તે સમયે બન્ને કોલેજના ગેટ પાસે મળે છે. બન્ને કોફી પીવા બાજુમાં આવેલ કોફીશોપ પર જઈને વાતો ની શરૂઆત કરે છે. તે સમયે કોફીશોપ