ઝંખના - પ્રકરણ - 44

(16)
  • 3.7k
  • 1
  • 2.2k

ઝંખના @ પ્રકરણ 44મંજુલા બેન એ જમવાનુ તો બનાવ્યું પણ કોઈ જમયુ નહી , ગીતા પણ આવી જ નહી , મંજુલા બેન એ બા બાપુજી ને સમજાવ્યા થોડુ જમી લો પણ એમણે પણ ભુખ નથી કહી એમ જ સુયી ગયા ,કમલેશભાઈ એમના રુમમાં ગુમસુમ બેસી રહ્યા હતાં....ઓમ ઘરમાં બધા ની આવી હાલત જોઈ પુછવા લાગ્યો કે શુ થયુ છે મમ્મી? ઘરમાં કેમ બહુ ઉદાસ છે ? કોઈ જમયુ પણ નથી ને દાદા દાદી પણ જમયા નહી ? કયી નહીં બેટા કશુ નથી થયુ એમ કહી વાત ને ટાડી દીધી.... મંજુલા બેન પણ બધુ એમ જ મુકી ને કમલેશભાઈ પાસે આવી