ઝંખના - પ્રકરણ - 42

(16)
  • 3.4k
  • 2
  • 2k

ઝંખના @ પ્રકરણ 42પરેશભાઈ ના ઘરે લગ્ન ની તૈયારીઓ ચાલુ થયી ગયી ,જવેલર્સ ને સાડી ઓ વાડા હવેલી મા આવી ગયા ને મીતા અને સુનિતા માટે મન મુકી ને ખરીદી થયી, બન્ને દીકરીયો ને ઘર પ્રમાણે સો સો તોલાના સોનાનાં ઘરેણાં આપવાનુ નકકી થયુ હતુ ,એક એક વસ્તુ સોનાની કરાવી હતી ,પાયલ તો આ જોઈ આભી જ બની ગયી ,ને વિચારી રહી ,ઓ બાપ રે ! સો તોલા સોનુ એક ને એટલે બસો તોલા સોનુ આપશે ને જમાઈ ઓ નુ અલગ થી , ને હજી બે દીકરીયો બાકી છે એટલે ટોટલ ચારસો ,પાંચસો તોલા સોનુ આ ચારેય દીકરીયો ના લગ્ન