કહો પૂનમના ચાંદને - ભાગ 5

  • 2.6k
  • 1
  • 1.4k

બીજા દિવસે સવારે રૈના ઉઠીને બહાર જવા નીકળી ત્યાં જ એના ઘરની બહાર સાંવરી એને મળી. "અરે રૈના.... સવાર સવારમાં આટલી તૈયાર થઈને ક્યાં જાય છે?" સાંવરીએ આશ્ચર્ય સાથે પૂછ્યું "સાંવરી..... સારું થયું તું આવી ગઈ.... હું તારી ઘરે જ આવતી હતી." રૈનાએ ખુશ થતા કહ્યું પછી આગળ બોલી, "અર્જુન શેખવતના સેક્રેટરીનો ફોન હતો. અર્જુને મને એની ઓફિસે મળવા બોલાવી છે." "તું તો કહેતી હતી કે હવે ત્યાં નહિ જાય? અને એણે તને ત્યાં કેમ બોલાવી હશે?" સાંવરીએ પૂછયું "એ તો ત્યાં જઈને જ ખબર પડશે. કદાચ કાલે જે બન્યું...... હું તેમની માફી માંગી લઈશ અને એમને રીકવેસ્ટ કરીશ કે