ધૂલો તો હરખપદૂડો (DTH) - 36

  • 1.6k
  • 708

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૩૬આપણે જોયું કે 'રશિયા યુક્રેન વોર' થીમ પર આ મિત્ર વર્તુળની આગલી માસિક શનિવારીય બેઠકમાં એક જ થીમ પર એક સ્પર્ધા ગોઠવાઈ છે. આ તરફ સહેલી વૃંદે આવી અનોખી અને વિચિત્ર વિષય ધરાવતી થીમ માટે એમની આગામી મિત્ર વર્તુળ માસિક શનિવારીય બેઠક વિશે સંક્ષિપ્ત ચર્ચા કરી એક પ્લાન બનાવી લીધો હતો. તો ઈશા હરણીએ સિંધી ભોજનનું મેનુ ફાઇનલ કરી લીધું હતું. જોકે સૌ આ બેઠકની થીમ વિશે કુતુહલપૂર્વક રાહ જોઈ રહેલ. હવે આગળ...એક વાત તો નક્કી હતી કે આ વખતની મિત્ર વર્તુળ માસિક શનિવારીય બેઠકનું અનોખું, અદ્વિતીય, અપૂર્વ, આશ્ચર્યકારક, અલૌકિક અને અદ્ભૂત છતાં નોખું