સથવારો.....સંબંધો ભાગ્યનાં - 17

  • 2k
  • 1.1k

સથવારો...સંબંધો ભાગ્યનાં 17જિંદગીનાં અજાણ્યાં રસ્તાઓ●●●●○○○○○●●●●●○○○○○●●●● અશ્ર્વિનીબહેન બહાર આવ્યાં ત્યારે એમનાં ચહેરા પર આંશિક રાહત હતી.યતિનભાઈ વ્યાકુળતાથી એમની રાહ જોતાં હતાં,આજે પહેલીવાર એમનાં ચહેરા પર સવાલો હતાં. અશ્ર્વિનીબહેને એમને ટુંકમાં કહ્યું આ આપણી અમોઘાનું મોસાળ છે. પાછાં વળતાં રીક્ષાનાં અરીસામાં પોતાનું સ્મિત જોઈ અશ્ર્વિનીબહેને મનને ટપાર્યું."એને ખબર પડશે કે અત્યારે એ મહેમાનની જેમ મોસાળમાં જઈ શકશે ,પરંતું એ લોકોહમણાં એને સ્વીકારશે નહીં તો એ કેવી દુઃખી થશે? એને સમજાશે આ વાત?"એ તો અમોઘા પોતાની પાસે જ રહેશે એ વાતથી ખુશ હતાં. પહોંચ્યા ત્યારે સાકરમા અને અમોઘા બંને તેની રાહ જોતાં હતાં.એમનાં પર સવાલોની ઝડી વરસી પડી,એમણે અગાઉ વિચારી રાખેલું તેમ કહ્યું,"