ધૂલો તો હરખપદૂડો (DTH) - 34

  • 1.4k
  • 702

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૩૪આપણે જોયું કે હેમા નામની કન્યા સાથે અમિતની લગ્નોત્સુક મિટીંગ સફળ સાબિત થયા બાદ અચાનક વિચિત્ર કારણસર ફેઇલ થઈ ચૂકી હતી. એમણે આ વાત, એ સંબંધિત છ જણ વચ્ચે જ રાખી, પર કાયમી પરદો પાડી, છએક મહિના માટે સુપ્ત થઈ જવું એવો નિર્ણય કર્યો હતો. અહીં સખી વૃંદ એમની આગામી મિત્ર વર્તુળ માસિક શનિવારીય બેઠક વિશે ચર્ચાઓ કરવામાં વ્યસ્ત થઈ ગઈ છે. હવે આગળ...એ સાંજે આ મિત્ર વર્ગ જ્યારે એ વોટ્સએપ ગ્રુપમાં કાર્યવંત થયાં, બપોરની સહેલીઓની બધી ચેટ વાંચી હસી હસીને બેવડ વળી ગયા. કેતલા કીમિયાગારે આ કીમિયો કારગર કરવા આ ગુજ્રેજી સંવાદનો વિનીયાએ