મુરકટા - ભાગ 3

  • 2.8k
  • 1
  • 1.4k

અનાયા કાર સાથે અથડાવાથી દુર ફંગોળાઈને પડે છે. તેના માથા પર ઇજા થાય છે. કારચાલક કાર રોકે છે અને બહાર ઉતરે છે. તે અનાયા પાસે જઈ એને ઉભી કરે છે અને પોતાની કારમાં બેસાડે છે. અનાયા આખા રસ્તે અર્ધબેભાન હાલતમાં 'મને છોડી દો... બચાવો' એવું જ બબડયા કરે છે. રાત થઈ ગઈ હોય છે અને શહેર ઘણું દૂર હોય છે તેથી તે વ્યક્તિ એને પોતાની ઘરે લઈ જાય છે. અનાયાની મરમપટ્ટી કરે છે. અનાયા થોડી સ્વસ્થ થાય છે. તે વ્યક્તિ અનાયાને હાથમાં મગ પકડાવે છે. અનાયા પેલા એ વ્યક્તિને જોવે છે અને પછી આખા હોલ પર નજર કરે છે. એ