Wake up આદિવાસી

  • 2.7k
  • 968

                         આદિવાસી ની વાસ્તવિક્તા      આદિવાસી, આદિ એટલે અનંત કાળઅને  વાસી એટલે વસનાર આપણા ભારત દેશ માં આદિવાસી અનંત કાળ થી વસે છે. આદિવાસી હાલત હજી પણ દેશ આઝાદ થયો એ પહેલા હતી એજ હાલત હજી પણ છે. એના માટે કોઈ ધર્મ પંથ કે કોઈ અન્ય સમાજ જવાબદાર નથી. આ સ્થિતિ માટે જવાબદાર હોય તો ફકત ને ફક્ત આદિવાસી સમાજ જ છે. પરિવર્તન સંસાર નો નિયમ છે. છતાં પણ આજ ના આદિવાસી જૂની પરંપરા અને જૂના રિવાજ મુજબ જીવે છે. LED નો જમાનો આવી ગયો છે બધું ડિજિટલ