ધૂલો તો હરખપદૂડો (DTH) - 33

  • 1.5k
  • 784

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૩૩આપણે જોયું કે હેમા નામની કન્યા સાથે અમિતની લગ્નોત્સુક મિટીંગ સફળ સાબિત થઈ હતી. મીનામાસીએ આપેલ શુકન એણે સ્વેચ્છાએ સ્વીકારી લેતાં એનું અમિત સાથે ગોઠવાઈ ગયું હતું. અમિત હેમાને એના ઘરે મૂકવા ગયો ત્યારે એની રૂમ પાર્ટનર બિંદુએ એ એની પત્ની હોવાની સાબિત કર્યુ હતુ. આ વાતની જાણ થતાં ધૂલો હરખપદૂડો અને ઈશા હરણી એને મળવા દોડી ગયાં. હવે આગળ...ધૂલો હરખપદૂડો અને ઈશા હરણીએ હેમાના ઘરનો દરવાજો ખટખટાવી એ ઊઘડવાની રાહ જોઈ રહ્યાં હતાં. દસેક મિનિટ બાદ પણ કોઈએ દરવાજો ખોલવાની ચેષ્ટા કરી નહીં એટલે તેઓ ખિન્ન હ્રદયે નિરાશ થઈ પાછા વળી ગયાં. ફરી