ચોરોનો ખજાનો - 42

  • 3k
  • 2.1k

સિરતની સમજદારી..राज ठाकोर: क्या हुआ आप कुछ अपसेट लग रहे हो। कोई दिक्कत है क्या? જ્યારે સુમંત અને બલી બંને એકલા જહાજની અંદર તેમની ઓફિસમાં બેઠા હતા ત્યારે રાજ ઠાકોર ત્યાં આવ્યો અને તે બંનેને એકદમ શાંત જોઇને બોલ્યો. सुमंत: अरे नही, ऐसा कुछ नही है। आप बताइए , कैसा चल रहा है सबकुछ? પોતાના ચેહરા ઉપર જરા સરખી પણ ચિંતા દેખાવા દીધા વિના જ સુમંત બોલ્યો. राज: सब कुछ बढ़िया है। नदी में पानी बढ़ रहा है। बारिश भी शुरू हो चुकी है। कल से हमे प्लेन के इंजन का काम शुरू करना है। वो आर्किटेक्ट बता रहे थे