The story of love - Season 2 - Part 11

  • 2.1k
  • 1.1k

ૐ નમઃ શિવાયઃ The Story of Love Part 11 અત્યાર સુધી આપડે જોયું કે બધા બીજા દિવસે સવારે વેલા ત્યાં થી નીકળવાનું નક્કી કરે છે, પણ પ્રિયા ને તેના ઘરે રેવા માટે કે છે, પણ પ્રિયા ને આ વાત યૌગ્ય નથી લાગતી પણ બધા ની સહમતી હોવા ના કારણે તે પણ તે બધા ની વાત માની લે છે અને આકાશ ને પણ પ્રિયા સાથે ત્યાં જ રેવાનું કે છે... બધા રૂમ માં જતા રે છે. માહી ની સાથે રોઝી અને નવ્યા સુતા હોય છે. તેના લીધે પ્રિયા સીધી તેની રૂમ માં જાય છે... ત્યારે તે પોતાના બેગ માં થી તેનું