હકીકતનું સ્વપ્ન..!! - 17

  • 3.6k
  • 2.4k

પ્રકરણ 17 રહસ્યમય આકૃતિ..!! અવનીશ અને હર્ષા બંને ગાર્ડનમાંથી બહાર નીકળી ઘર તરફ પોતાની બાઈક લઈને નીકળે છે ... થોડી ક્ષણમાં બંને ઘરે આવે છે... અવનીશ ફ્રેશ થઈને ચેન્જ કરે છે જ્યારે હર્ષા હાથ પગ ધોઈને જમવાનું તૈયાર કરવા લાગે છે પણ બંનેના મનમાં અઢળક પ્રશ્નો ચાલી રહ્યા છે કે શું આ ઘરમાં કોઈ અભિશાપ છે કે પછી તેમના દાંપત્ય જીવન પર કોઈ અભિશાપ છે કે પછી આ બધું માત્ર મનના વહેમ પૂરતું મર્યાદિત છે..... બંને પોતપોતાના કામમાં મશગુલ તો છે પણ સાથે સાથે બંનેના વિચારો અપાર ગતિથી દોડી રહ્યા છે.... " અવનીશ...અવનીશ.." "હમ્મ.." "સુઈ ગયા કે શું..?" "હા યાર