હકીકતનું સ્વપ્ન..!! - 16

  • 3.3k
  • 2.2k

પ્રકરણ 16 વાતોનું વંટોળ...!! " અવનીશ શું વિચારી રહ્યો છે? હું કંઈક બોલું છું.... " " હર્ષુ... એ જ કે જે હું તને રવિવારે પૂછવા માંગતો હતો પણ તે મને કહ્યું જ નહીં ...અને આજે તું મને સામેથી કે છે.... તો સારું ફિલ થાય છે કે તું મને શેર કરે છે.... અને પ્લીઝ તું મને શેર કરતી રેજે..... મારો એટલો હક છે કે હું તારા બધા જ સુખ અને દુઃખમાં ભાગીદાર બની શકું... " " અવનીશ.... હક તો મેં તમને બધા જ આપ્યા છે... પણ હું નો'તી ઇચ્છતી કે તમે મારી સમસ્યાના લીધે દુઃખી રહો અને પ્લસ હું એ જ