વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 18

(11)
  • 2.8k
  • 1.7k

પ્રકરણ 18 જયપાલ બહાર જઈને જુએ છે તો જે.ડી. અને પ્રતાપસિંહ આવ્યા હોય છે. જે.ડી. એ ના પડી હોવા છતાં પ્રતાપસિંહ જીદ કરી તેની સાથે આવ્યા હતા. તે જાણવા માટે અધીરા થયા હતા કે આખરે સુકેશ શું ખેલ ખેલી રહ્યો છે ? તેમ પોતાના વ્હાલા વિશાલ ને કોઈ જોખમ તો નથી ને?  જે.ડી ને જોઈ ને જયપાલ ને રાહત થાય છે. તે જે.ડી અને પ્રતાપસિંહ ને લઇ ને અંદર જાય છે. જ્યાં લોકેશ બેઠો હોય છે. લોકેશ ને જોઈ ને જે.ડી અને પ્રતાપસિંહ  આશ્ચર્યચકિત  થઇ જાય  છે ત્યારે જયપાલ ખુલાસો કરે છે કે આ લોકેશ છે સુકેશ નો જોડિયો ભાઈ