એક તરફી

  • 2.4k
  • 954

આ વાર્તામાં મીરાં ને સમીર પ્રત્યે નો એક તરફી પ્રેમ કેટલાય વર્ષો થી પોતાના મનમાં દબાવી ને રાખ્યો છે,એની પ્રત્યેની અનહદ લાગણીઓ ને પોતાના મન પુરતી સીમિત રાખીને મીરાં કેવી રીતે જીવે છે એ સમજાશે અને ખરેખર એ વ્યક્તિ ને જાણ પણ ન હોય અને એને અનહદ ચાહવું એ એક ખુશી જનક અને આમ જોઈએ તો તકલીફ જનક પણ છે,મીરાં ના મનની માનોવ્યથા આ વાર્તામાં તમને જાણવા મળશે અને રસસભર વાર્તા આપને સૌને ગમશે.  મીરાં એક સામાન્ય દેખાતી છોકરી જે દેખાવે એટલી સુંદર નથી પણ મનથી એકદમ સાફ મીરાને પોતાના કામ સિવાય બીજે ક્યાય રસ ન હતો.પોતે અને પોતાનું કામ