મુરકટા - ભાગ 2

  • 2.7k
  • 1.3k

અનાયા પોતાના નેત્રો ખોલી આજુબાજુ જોવે છે કે એ એક ખૂબ જ જુના લાકડાના બનેલા જર્જરિત મકાનમાં એક રૂમમાં બંધ છે. એને જંગલની વાત યાદ આવતા સફાળી બેઠી થાય છે. એના માથા પર ભાર લાગે છે અને એ પોતાનું માથું પકડી લે છે. પોતાની સ્માર્ટ વોચમાં જોવે છે તો એને ખબર પડે છે તે 2 દિવસ પછી ની તારીખ બતાવે છે. એને જાણીને શોક લાગે છે કે એ 2 દિવસ પછી ઉઠી છે. તે રૂમની ફરતે નજર કરે છે તો એને એવું લાગે છે કે તે આ જગ્યા એ પેલા પણ આવી ચૂકી છે. તે રૂમની દીવાલોને અડે છે, રૂમમાં