તલવારબાજી રાત થતાની સાથે જ બે ઊંટ લઈને સુમંત અને બલી બંને નીકળી પડ્યા. તેઓ બલિના ઘર તરફ જઈ રહ્યા હતા. જો કે તેઓ સિરત સાથે વાત કરીને બને એટલી જલ્દી પાછા જહાજ ઉપર આવવા ઈચ્છતા હતા. સિરતે લીધેલા નિર્ણયના લીધે સુમંત ખુશ નહોતો એટલે તે કોઈપણ રીતે સિરતને મનાવવા માગતો હતો. सुमंत: हेलो सीरत। कैसी हो बेटा? બલિના ઘરે પહોંચ્યા પછી સુમંતે સિરતને કોલ કર્યો અને વાત કરવા લાગ્યો. सीरत: जी सुमंत दादा। मैं बिल्कुल ठीक हु, आप कैसे है? और वहां पे सभी काम ठीक से चल रहे है न? सुमंत: जी सरदार, सब ठीक चल रहा है।