વાર્તાલાપ સિરત પોતાના પિતાની મૃત્યુને યાદ કરીને ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. ઘણીવાર સુધી રડ્યા પછી તે શાંત થઈ. પોતાના રૂમમાં આવીને હાથ-મોં ધોઈને ફ્રેશ થઈ. સિરતનાં ફોન ઉપર ક્યારના દિવાનના કોલ આવી રહ્યા હતા પણ સિરતનું ધ્યાન હવે તેના ફોન તરફ ન્હોતું. वैसे मैं कई दिनों से तुम्हे एक बात पूछना चाहता था। अगर तुम बुरा न मानो तो पूछूं? ડેની અને ફિરોજ બંને સાંજના સમયે લૂણી નદીના કિનારે બેઠા હતા ત્યારે ડેનીના દિમાગમાં કોઈ સવાલ ઘૂમતો હતો જેને પૂછવા માટે તેણે ફિરોજની પરવાનગી માગતા કહ્યું. ડેનીના ઘાવ ભરાઈ રહ્યા હતા અને ફિરોજ સાથે તેની દોસ્તી ગહેરી થઈ રહી