ચોરોનો ખજાનો - 33

  • 2.6k
  • 1.5k

एक और साथीदार तुम्हारे बाप की वजह से हमने वो खोया था जिसका दुख हमे आज भी है। हमने अपनी सब से कीमती चीज खोई जिसका तुम्हे रत्ती भर भी अफसोस नहीं है। और तुम्हारी हिम्मत कैसे हुई इन्हे हाथ लगाने की। સુમંત અતિશય ગુસ્સામાં ડેની અને દિવાન તરફ ઈશારો કરીને પૂછવા લાગ્યો. બધા એકદમ ફાટી આંખે તેમને બંનેને જોઈ રહ્યા હતા. સુમંતની સાથે આવેલા લોકો એ નહોતા સમજી શકતા કે તેઓ એકપણ ગોળી ચલાવ્યા વિના અને એક બુંદ લોહી વહાવ્યા વિના જ આ જંગ કેવી રીતે જીતી ગયા. જ્યારે ફીરોજના લોકો એ સમજી નહોતા રહ્યા કે તેમનો સામંત આ