ચોરોનો ખજાનો - 27

  • 3.1k
  • 1
  • 1.9k

સિક્રેટ લોકેશન સિરત અને તેના સાથીઓ જ્યારે દુર્ગા માતાના મંદિરે આશીર્વાદ લેવા માટે ગયા હતા ત્યાં ભોગ ધરવાની બોટલ પડીને ફૂટી ગઈ હતી. તેના કારણે જે અપશુકન થયા હતા તેનાથી સિરત અને તેની સાથે સાથે દિવાન પણ ડરેલો હતો. જે થશે તે જોયું જશે એવું વિચારીને દિવાન પોતાના કામે લાગી ગયો હતો. તેમછતાં જ્યારે તેને સિરત પાસેથી યોગ્ય જવાબ ના મળ્યો એટલે તેણે છેવટે આ વાત ડેની સાથે કરવાનું વિચાર્યું. ડેની અને દિવાન બંને હવે વળી પાછા સફરની તૈયારીઓ કરવા માટે એકસાથે નીકળી પડ્યા હતા. તેમની સાથે બીજી ત્રણ ગાડીઓમાં બાકીના સાથીઓ આવી રહ્યા હતા. તેમણે તૈયાર કરેલો સામાન તેની