ઝંખના - પ્રકરણ - 39

(18)
  • 3.3k
  • 2
  • 2k

ઝંખના @ પ્રકરણ 39રાત્રે પરેશભાઈ ઉપર મીના બેન ના રુમમાં આવ્યા......મીના બે કયાર ના રાહ જોતા બેઠા હતા ...નીચે બધાની સાથે તો મીનાબેન વધારે કયી બોલી શકતા જ નહોતાં....કવ છુ બીના ના પપ્પા હજી સુનિતા તો અઢાર વરસની થયી હમણાં ને હજી એની લગ્ન ની ઉંમર ના કહેવાય , ને તમે તો કયી પણ વિચાર્યા વિના કમલેશભાઈ ને બન્ને દીકરીયો ના લગ્ન ની હા પાડી દીધી.....બન્ને પતિ પત્ની વાત કરતાં હતાં ને પાયલ પણ ત્યા આવી ને બોલી...હા નીચે મે પણ સાભડયુ કે તમે બન્ને ના લગ્ન માટે હા કરી દીધી પરેશ ? હા ભયી હા પાડી દીધી ...તે શુ