ઝંખના @પ્રકરણ 37શોભના બા ની વાતો થી કમલેશભાઈ થોડા ટેન્શન મા આવી ગયા ,ને વિચારી રહ્યા કે શોબના બા પરેશભાઈ ના સગા ફોઈ થાય છે તો આ સગાઈ ફોક ના કરે તો સારુ છે , પછી આટલુ સારુ ઘર ને આવી સરસ દીકરીયો નહી મડે.....મહોલ્લા મા ને ગામમાં વંશ અને કામીની ની વાતો ઉડી હતી ને આખુ ગામ જાણતુ હતુ ખાલી શોભના બા જ અજાણ હતાં......હકીકતમાં વંશ અને કામીની એક બીજા ના પ્રેમ મા હતાં....કામીની ની મા ગીતા કમલેશભાઈ ના ઘરે જ આશરે આવી હતી ,ને કમલેશભાઈ ના બા ,બાપુજી એ જ ગીતા ને ઘરમાં આશરો આપ્યો ને પછી કાયમ