ધૂલો તો હરખપદૂડો (DTH) - 32

  • 1.6k
  • 772

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૩૨આપણે જોયું કે હેમા નામની કન્યા સાથે અમિતની લગ્નોત્સુક મિટીંગ સફળ સાબિત થઈ. પરિવાર વગર એકલી રહેતી આ યુવતીએ અમિતને મળ્યા વગર હા કહી દેતાં, ઉત્સાહિત મીનામાસીએ હેમાને શુકન આપી દેતાં એનું અમિત સાથે ગોઠવાઈ ગયુ. પણ જ્યારે અમિત હેમાને એના ઘરે મૂકવા ગયો તો એની રૂમ પાર્ટનર બિંદુએ એક અતિ વિચિત્ર વાત કહી દીધી હતી. હવે આગળ...હેમાની રૂમ પાર્ટનર બિંદુએ આક્રમકતા વધારી એને ઘરે મૂકવા આવેલા અમિત વિશે કડક પૂછપરછ કરી, "આ કોણ છે?"હેમાએ નરોવા કુંજરોવા જવાબ આપ્યો, "મને મૂકવા આવ્યા છે." પણ કંટાળેલા અમિતે એને સામે પુછ્યુ, "આ કેમ આટલું બધું બોલે