કહો પૂનમના ચાંદને - ભાગ 1

  • 4.1k
  • 1
  • 2.2k

પ્રસ્તાવના પ્રેમ.... અઢી અક્ષરનો આ શબ્દ કે પછી ભાવના કે જેના વગર મનુષ્યનું જીવન જીવવું અશક્ય છે. આ વાર્તા એવા બે પ્રેમીઓ વિશેની જે પોતાના પ્રેમને પામવા, પોતાનો કર્તવ્ય નિભાવવા જન્મોના બંધન તોડી ફરી જન્મ લે છે. આ વાર્તા પ્રેમ, પ્રતિશોધ, રહસ્ય, પુનર્જન્મ, ત્યાગ, મિત્રતાની છે. આ વાર્તા છે આજથી 150 વર્ષ પહેલાં છત્તીસગઢના જંગલોમાં અંકુરિત થયેલા સરજણના પ્રેમની આ વાર્તા છે શિવપ્રિયાના પારસમણિ બચાવવા માટેના પોતાના કર્તવ્યની, આ વાર્તા છે તેમના અધૂરા રહી ગયેલા પ્રેમની જે એકવીસમી સદીમાં અર્જુન અને રૈનાના રૂપમાં ફરી જન્મ લે છે. વાર્તામાં છત્તીસગઢના બસ્તર જિલ્લાના આદિવાસી સમાજની જીવનશૈલી, ખાનપાન, રિવાજો ઉપર પણ પ્રકાશ પડ્યો