પ્રેમ વચન - 7

  • 1.9k
  • 828

"મનમાં પ્રેમની શક્તિ હોય તો વિશ્વ પણ જીતી શકાય." આ વાત સંસારને સમજાવવા નારાયણ અને માં લક્ષ્મી નો સાતમો અવતાર આવ્યો. શ્રી રામ અને માં સીતાના રૂપમાં.વાત છે ત્યારની જ્યારે ગુરુ વિશ્વામિત્ર શ્રી રામ અને લક્ષ્મણને રાજા જનકની પુત્રી- માં સીતા નો સ્વયંવર જોવા માટે લઈ જાય છે. શ્રી રામ અને લક્ષ્મણ જ્યારે મિથિલા નગરીના સુંદરવનમાં વિચરણ કરતા હતા, ત્યારે વનમાં શ્રી રામ, માં સીતાને પહેલી વાર જોય છે. પહેલીવાર જોતા જ શ્રી રામને લાગ્યું કે બ્રહ્માંડની બધી જ સુંદરતા માં સીતા મા જ છે. એ જ ક્ષણે શ્રી રામ અને માં સીતા એકબીજાના થઈ ગયા. શ્રી રામ અને માં