ઝંખના - પ્રકરણ - 32

(17)
  • 2.8k
  • 1
  • 2k

ઝંખના @ 32આજે ઘરમાં બધા ચાર વાગે ઉઠી ગયા હતા , ઘરમા ચહલ પહલ હતી , આખી હવેલી ને ફુલો અને રોશની થી સજાવી હતી .....આજે મીતા ની સગાઈ હતી ....મીતા ને તૈયાર કરવાની જવાબદારી પાયલ ને સોંપી હતી....ઘરનાં બીજા બધા કામો મીના બેન સંભાળી લીધા હતાં...મદદ માટે ખેતરે થી રમણ રાધા ને લયી વહેલો આવી ગયો હતો..... બધી તૈયારી ઓ સારી રીતે કરી હતી.....રુખી બા ને આત્મા રામ ખુરશી મા બેઠા બેઠા બસ મજુરો ને ઓડર આપી રહ્યા હતાં ને બન્ને બહુ ખુશ હતા , વરસો પછી આંગણે પ્રસંગ આવ્યો હતો.....કમલેશભાઈ પણ સમયસર આવી પહોંચ્યા ,વડાલી થી સો એક